મોબાઈલના ઉપયોગની શરૂઆત….

ભારતમાં ૧૯૯૦ના મઘ્યમાં મોબાઈલના ઉપયોગની શરૂઆત થઈ ત્યાર તે લકઝરી આઈટમની યાદીમાં અને એક સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયું હતું. એ વખતે સર્વિસ પ્રોવાઈડર ઘણાં ઓછાં હોવાથી ભાવો પણ ખૂબ ઉંચા હતા. મોબાઈલના ઇતિહાસ પર નજર કરીએ તો ઓટોમેટીક ફર્સ્ટ જનરેશન સેલ્યુલર સિસ્ટમની નોર્ડીક મોબાઈલ ટેલિફોનની હતી. ડેનમાર્કમાં તે ૧૯૮૧માં શરૂ કરાઈ હતી. ઇન્ટરનેશનલ રોમીંગની સવલત આપનારમાં એનએમટી પ્રથમ કંપની હતી ત્યારબાદ જીએસએમ હેઠળની ટુ-જી સિસ્ટમ ૧૯૯૦માં શરૂ થઈ હતી. મોબાઈલ એસએમએસ સિસ્ટમ સેકન્ડ જનરેશન હેઠળ આવી હતી. પ્રથમ મશીન જનરેટેડ એસએમએસ ૧૯૯૧માં યુકે ખાતે મોકલાયો હતો. પ્રથમ પર્સન-ટુ-પર્સન એસએમએસ ૧૯૯૭માં ફીનલેન્ડ ખાતે મોકલાયો હતો. ફીનલેન્ડે જ રીંગટોન ડાઉનલોડીંગની સિસ્ટમ વિકસાવી હતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: